બ્લોકનું દળ = કદ $\times$ ઘનતા = $(3000 \,cm^3) \times (8.17 \,g\, cm^{-3})= 24510 \,g$
બ્લોકનું આયન દળ $ = \,\,\frac{{(24510\,g) \times (54.7)}}{{100}}\,\, = \,\,13406.7\,g$
$Fe$ ના મોલની સંખ્યા $ = \,\,\frac{{(13406.7\,g)}}{{(56\,g\,mo{l^{ - 1}})}}\,$ $ = \,\,239.41$ મોલ
$Fe$ ના પરમાણુઓની સંખ્યા = $(239.41) \times (6.022 \times 10^{23})$ = $14.41 \times 10^{25}$