અભિકથન (Assertion)  :ઓક્સિજન અને નાઇટ્રોજન વાતાવરણના મુખ્ય ઘટકો છે પરંતુ તેઓ પ્રક્રિયા કરી નાઇટ્રોજન ઓક્સાઇડ બતાવતા નથી.

તર્ક (Reason): નાઇટ્રોજન અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થવા માટે ઉચ્ચ તાપમાન આવશ્યક છે 

JEE MAIN 2015, Medium
Download our app for free and get startedPlay store
c
Nitrogen and oxygen in air do not react to form oxides of nitrogen in atmosphere because the reaction between nitrogen and oxygen requires high temperature.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    વિભાગીય નિસ્યંદન દ્વારા હવામાંથી ઓક્સિજન મેળવવો શક્ય છે, કારણ કે .......
    View Solution
  • 2
    નીચેનામાંથી ક્યા અણુમાં અસમાન બંધ લંબાઇ હશે?
    View Solution
  • 3
    $XeF_6$ ના આંશિક જળવિભાજનથી એક સંયોજન $'X'$ મળે છે. જ્યારે $XeF_6$ સિલિકા સાથે પ્રક્રિયા કરે ત્યારે આ જ સંયોજન $'X'$ મળે છે. તો સંયોજન $'X'$ જણાવો 
    View Solution
  • 4
    ઉમદા વાયુઓ તત્વોનો એ સમૂહ છે, જે ખૂબ ....... દર્શાવે છે. 
    View Solution
  • 5
    પાયરીફોસ્ફોરિક એસિડમાં હાઇડ્રોક્સિલ સમૂહની સંખ્યા......... છે.
    View Solution
  • 6
    જ્યારે ઓર્થોફોસ્ફોરિક એસિડ ${600\,^o}C$  ગરમ થાય છે,ત્યારે ઉત્પન્ન થતી નીપજ કઈ છે
    View Solution
  • 7
    નીચેનામાંથી કોનું ઉત્કલનબિંદુ સૌથી વધુ છે ?
    View Solution
  • 8
    સાચું વિધાન પસંદ કરો
    View Solution
  • 9
    $PO_4^{3-}$ આયનમાં $O$ પરમાણુ પરનો formal charge અને $P - O$ બંધક્રમાંક અનુક્રમે ....... થશે.
    View Solution
  • 10
    નીચેનામાંથી નાઇટ્રોજનનો કયો ઓક્સાઇડ નાઇટ્રસ એસિડનો એનહાઇડ્રાઇડ છે?
    View Solution