Gujarat BoardEnglish MediumSTD 7GUJARATIજો કરી જાંબુએ2 Marks
Question
તમને કયું ફળ વધુ ભાવે છે? શા માટે?
✓
Answer
મને આમ તો બધાં ફળ ભાવે છે. ખાસ કરીને કેરી વધુ ભાવે છે. કારણ કે તેનો રંગ, સ્વાદ અને સુગંધ મને ખૂબ જ ગમે છે. તે જ્યારે કાચી હોય ત્યારે તેનો ખાટો સ્વાદ અને પાકે ત્યારે તેનો મીઠો સ્વાદ-આમ બંને સ્વાદ મને ખૂબ ગમે છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.