Question
અભિવ્યક્તિ આપો : $- p$ ને $5$ વડે ગુણતાં

Answer

$-5p$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક રિક્ષાવાળો સાત માણસના વ્યક્તિ દીઠ $10$ રૂપિયા લે છે. જો બે માણસ વધારાના ઉમેરે, તો ભાડું $3$ રૂપિયા ઘટાડે છે, તો રિક્ષાવાળાને કેટલા રૂપિયા મળે?
દશાંશ ચિન્હનો ઉપયોગ કરી કિલોમીટરમાં દર્શાવો:
$415 \text{ કિમી } 9 \text{ મીટર} = \_\_\_\_\_\_\_ \text{ કિમી}$
નીચેના અપૂર્ણાંકને ચડતા ક્રમમાં ગોઠવો : $\frac{13}{19}$ , $\frac{11}{19}$ , $\frac{17}{19}$ , $\frac{8}{19}$
$\frac{1}{10}$ , $\frac{0}{10}$ , $\frac{5}{10}$ અને $\frac{10}{10}$ ને સંખ્યારેખા પર બતાવો.
જેનિલ જોડે $7$ બ્લ્યુ પેન અને $2$ બ્લેક પેનનો એક સેટ છે. ક્લાસના $10$ વિદ્યાર્થીઓમાંથી $3$ વિદ્યાર્થીઓ ગેરહાજર હોય, તો જેનિલને બધા વિદ્યાર્થીઓને એક-એક પેન સેટ આપવો હોય, તો કુલ કેટલી પેન ખરીદવી પડે?
આપેલાં વિધાનો કે જેમાં અભિવ્યક્તિનો ઉપયોગ કરેલ છે, તેને સામાન્ય ભાષામાં ફેરવો: અમારા વર્ગમાં $n$ વિદ્યાર્થીઓ છે. શાળામાં $20n$ વિદ્યાર્થીઓ છે.
ગુણોત્તર શોધો : $500 \text{ ml}$ અને $2 \text{ L}$
શોધો : $(-32) - (-40)$
છેદ $24$ હોય તેવા $\frac{3}{4}$ ના સમાન અપૂર્ણાંક લખો.
સરવાળો કરો : $25.65 + 8.006 + 3.9$