Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જ્યારે $100$$V$નો $d c$ વોલ્ટેજ ઈન્ડકટર (પ્રેરક)ને લગાવવામાં આવે છે ત્યારે તેમાંથી $5 A$ નો $dc$ પ્રવાહ પસાર થાય છે. જ્યારે $200$$V$નો પીફ્ (ઉચ્ચતમ) $a$ $c$ વોલ્ટેજ પ્રેરકને લગાવવામાં આવે છે ત્યારે તેનો ઈન્ડકટીવ અવબાધ $20 \sqrt{3} \Omega$ જેટલો મળે છે. પરિપથમાં વિખેરાતો પાવર (કાર્યત્વરા) . . . . .$W$ છે.
$500\,\mu F$ સંધારકતા ધરાવતું એક સંધારક $100\,V$ ના ઉદગમ વડે સંપૂર્ણ રીતે વિદ્યુતભારીત કરેલું છે. હવે તેને $50\,mH$ ના ઈન્ડકટર સાથે જોડી $LC$ પરિપથ બનાવવામાં આવે છે.$LC$ પરિપથમાં મહત્તમ પ્રવાહ $......A$ થશે.