Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક $LCR$ પરિપથ, સંધારક $C$, પ્રેરક $L$ અને અવરોધ $R$ માટે અનુનાદ સ્થિતિમાં છે. હવે બાકીના પ્રાચલો બદલ્યા સિવાય અવરોધનું મૂલ્ય અડધું કરવામાં આવે છે. હાલમાં મળતો અનુનાદનો કંપવિસ્તાર હવે. . . . . . . .
સોલેનોઇડને $100\,V$ $DC$ સાથે જોડતાં, $1\,A$ પ્રવાહ પસાર થાય છે,જયારે તેને $100 \,V$ $ A.C$. સાથે જોડતાં $0.5\,A $ પ્રવાહ પસાર થાય છે,જો $AC$ ની આવૃત્તિ $50\,Hz$ હોય,તો સોલેનોઇડનો ઇમ્પિડન્સ અને ઇન્ડકટન્સ કેટલો થાય?
$250\, V , 50\, Hz$ ના $AC$ ઉદગમ માથી $LR$ પરિપથ $400\, W$ પાવર વાપરે છે. પરિપથનો પાવર ફેક્ટર $0.8$ છે. પાવર ફેક્ટર $1$ કરવા માટે કેપેસિટર ઉમેરવામાં આવે છે. કેપેસિટર નું મૂલ્ય $\left(\frac{ n }{3 \pi}\right) \mu F ,$ હોય તો $n=$.......
$2\,\mu H$ પ્રેરણ ધરાવતા એક ઈન્ડકટરને, અવરોધ, ચલિત (બદલી શકાય તેવા) સંધારક, અને $7\,KHz$ આવૃત્તિ ધરાવતા $AC$ ઉદગમ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. પરિપથમાં મહતમ પ્રવાહ વહે તે માટે સંધારકનું મૂલ્ય $\frac{1}{x} F$ છ. તો $x$ નું મૂલ્ય $...........$ હશે.
એક $31\,\Omega$ ઇન્ડકિટવ રિએકટન્સ ધરાવતા કોઇલનો અવરોઘ $8\,\Omega$ અને છે. તેને $25\,\Omega$ કેપેસિટિવ રિએકટન્સ ધરાવતા કેપેસિટર સાથે શ્રેણીમાં જોડેલ છે. આ પરિપથને $110\;V \;AC $ ઉદ્ગમ સાથે જોડેલ છે. પરિપથનો પાવર- ફેકટર કેટલો થશે?