Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
A body falling under gravity covers two points $\mathrm{A}$ and $\mathrm{B}$ separated by $80 \mathrm{~m}$ in $2 \mathrm{~s}$. The distance of upper point A from the starting point is $\mathrm{m}$ (use $\mathrm{g}=10 \mathrm{~ms}^{-2}$ ).
એક ટાવરની ટોચ પરથી એક દડાને $20\; m / s$ ના વેગથી શિરોલંબ દિશામાં નીચે તરફ ફેંકવામાં આવે છે થોડાક સમય બાદ તે ભોય તળિયાને $80\, m / s$ ના વેગથી અથડાય છે આ ટાવરની ઊંચાઈ .............. $m$ છે $\left( g =10\, m / s ^{2}\right)$
ખુલ્લા નળમાંથી પાણીના ટીપા ચોક્કસ દરે આવી રહ્યા છે. પ્રથમ ટીપું પડ્યા પછી $4$ સેકન્ડે અવલોકન કરતાં તે અને તેના પછીના ટીપાં વચ્ચેનું અંતર $34.3 \,{m}$ છે. નળમાંથી ટીપાં કેટલા દરે આવી રહ્યા હશે? ($g=9.8\, {m} / {s}^{2}$ માં)
આકૃતિમાં દર્શાવેલાં બ્લોક એ $10 \,m / s$ નાં અચળ વેગે જમણી બાજુ તરફ ગતિ કરે છે. સંપર્કમાંની તમામ સપાટીઓ ખરબચડી છે. બ્લોક $B$ પર જમીન દ્વારા લગાડેલું ઘર્ષણ બળ ..... $N$ છે
$A $ પદાર્થ $a_1$ પ્રવેગથી સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરે છે,અને $2 sec$ પછી $B$ પદાર્થ $a_2$ પ્રવેગથી સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરે છે.જો બંનએ $5^{th}\, sec$ માં કાપેલ અંતર સમાન હોય તો ${a_1}:{a_2}=$
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પદાર્થ અનુક્રમે $AB, BC$ અને $CD$ રેખાખંડ પર $v_1, v_2$ અને $v_3$ ઝડપથી ગતિ કરે છે. જ્યાં $AB = BC$ અને $AD =3 AB$, તો પદાર્થની સરેરાશ ઝડપ કેટલી હશે?