$C_p =$ અચળ દબાણે પાણી ઉષ્મા શમતા
$\therefore \,\,\,1 \times 1000 = \frac{{100}}{{18}} \times 75 \times \Delta T\,\,\, \Rightarrow \,\,\Delta T = \frac{{12}}{5} = 2.4\,K$
આંતરિક ઉર્જા $(U)$; કદ $(V)$; ઉષ્મા $(q)$; એન્થાલ્પી $( H )$
$(I)$ ધનનુ ગલન $(II)$ વાયુઓને મિશ્ર ક્રરવા
$(III)$ વાયુનુ સંકોચન $(IV)$ વાયુનુ વિસ્તરણ
$C_2H_5OH_{(l)}+{3O_2} _{(g)} \rightarrow 2{CO_2} _{(g)}+3{H_2O}_{(l)}$
બોમ્બ કેલેરીમીટર દ્વારા $25\,^oC$ તાપમાને ઉત્પન્ન થતી ઉષ્માનો જથ્થો $1364.47\, kJ\, mol^{-1}$ માપેલ છે. જો આદર્શતા માની લઇએ (assuming ideality) તો પ્રક્રિયાની દહન-એન્થાલ્પી $\Delta _CH$ કેટલા .......$kJ\, mol^{-1}$ થશે? $(R=8.314\, kJ\, mol^{-1})$