Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$25^°\,C$ એ $CH_{4 (g)}, C_{(s)}$ અને $ H_{2(g)}$ ની દહન ઉષ્મા અનુક્રમે $ -212.4 \,K \,cal, -94.0\, K $ કેલ અને $ -68.4\,K\,cal$ છે તો $CH_4$ ના નિર્માણની ઉષ્મા .......$K\, cal$
અચળ $T$ અને $P$ અપ્રતિવર્તીં પ્રક્રિયા થાય છે. જેમાં માત્ર દબાણ-કદના કાર્ય દ્વારા ગીબ્સ મુક્ત ઉર્જા ($\Delta G$) માં ફેરફાર થાય છે. કઈ પરિસ્થિતિમાં એન્ટ્રોપી ફેરફાર ($\Delta S$) સંતોષકારક છે ?
મંદ $NaOH$ દ્રાવણ દ્વારા $1\,M\, HCl$ અને $1\, M\, H_2SO_4$ નાં સમાન કદનું તટસ્થીકરણ થાય છે અને $x$ અને $y \,K $ કેલરી ઉષ્મા અનુક્રમે છૂટી પડે છે. નીચેનામાંથી કયુ સાચું છે ?
$H - H$ અને $Cl - Cl$ બંધઊર્જા અનુક્રમે $430\ kJ\ mol^{-1}$ અને $240\ kJ\ mol^{-1}$ છે. જો $HCl$ ની $\Delta H_f$ નું મૂલ્ય $-90\ kJ\ mol^{-1}$ છે. તો $HCl$ ની બંધ એન્થાલ્પી ........... $\mathrm{kJ \,mol}^{-1}$
$273 \,K$ એ એક મોલ બરફને પાણીમાં રૂપાંતર કરવામાં આવે છે. $H_2O$ $_{(s)}$ અને $H_2O$ $_{(l)}$ ની એન્ટ્રોપી અનુક્રમે $38.20$ અને $60.01 \,J \,mol ^{-1}$ $K$$^{-1}$ છે. તો રૂપાંતરણ માટે એન્થાલ્પી ફેરફાર $= .......J \,mol ^{-1}$
જો $XY$, $X_2$ અને $Y_2$ ની બંધ તોડવા માટેની ઊર્જાનો ગુણોત્તર $1 : 1 : 0.5 $ અને $xy$ ની સર્જન ઉષ્મા $\Delta$$fH$ $+0.5a KJ/mol$ હોય તો $X_2$ ની બંધ તોડવા માટેની ઊર્જા .....$kJ\, mol^{-1}$ હશે.
$300 K$ અને $1 \,bar$ દબાણ પર એક મોલ મેગ્નેશિયમને ખૂલ્લા પાત્રમાં દહન માટે, $\Delta_{ C } H ^{\ominus}=-601.70 \,kJ\, mol^{-1}$, પ્રક્રિયા માટે આંતરિક ઉર્જા ફેરફારની માત્રા $kJ$ છે. (નજીકનો પૂર્ણાંક)