Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$0\,^oC$ થી $100\,^oC$ સુધી $128\, g$ ઓક્સિજન વાયુને ગરમ કરતાં તેનાં $C_v$ અને $C_p$ નાં સરેરાશ $5$ અને $7 \,cal\, mol ^{-1}$ અંશ$^{-1}$ છે. તો $\Delta U$ અને $\Delta H$ ના અનુક્રમે મૂલ્ય શોધો.
જ્યારે પ્રાણાલી $A$ થી $B$ અવસ્થામાં જાય છે. ત્યારે આંતરિક ઉર્જા ફેરફાર $40 \,kJ/$ મોલ છે. જો પ્રાણાલી $A$ થી $B$ પ્રતિવર્તીં માર્ગેં વળે અને ફરી અપ્રતિવર્તીં માર્ગેં $A$ અવસ્થા એ પાછુ વળે છે. તો આંતરિક ઉર્જામાં સરેરાશ ફેરફાર કેટલો ?