Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
કાર્બન મોનોક્સાઇડનુ કાર્બન ડાયોક્સાડમાં રૂપાંતર કરવા બે મોલ $C{O_{\left( g \right)}}$ અને એક મોલ ${O_2}_{\left( g \right)}$ નુ મિશ્રણ સળગાવવામાં આવે છે. તો નીચેનામાંથી ક્યો સંબંધ સાયો છે ?
પાણીની મોલર ઉષ્મીય ક્ષમતા અચળ દબાણે $75\, JK^{-1}\, mol^{-1}$ છે,જ્યારે $100\, g$ પાણીને $1\,kJ$ ગરમી આપતા , જે મુકત રીતે વિસ્તૃત કરી શકે છે, તો પાણીના તાપમાનમા થતો વધારો ............... $K$.
$H_2$ $_{(g)}$ $+$ $C_2H_4$ $_{(g)}$ $\rightarrow$ $C_2H_6$ $_{(g)}$ પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફાર .......$K cal \,mol^{-1}$ થશે.બંધ ઉર્જા $H - H = 103, C - H = 99, C - C = 80$ અને $C = C\, 145\, K \,cal$ મોલ$^{-1}$
એક મોલ આદર્શવાયુ કે જેના માટે $C_v = (3/2)\,R$ છે તેને $1\,atm$. ના અચળ દબાણે $25\,^oC$ થી $100\,^oC$ તાપમાને ગરમ કરવામાં આવે છે. તો $\Delta H$......$cal$ થશે.
સારી રીતે અવાહક કરેલા પાત્રમાં એક વાયુનું $2.5\,atm$ જેટલા અચળ બાહ્ય દબાણની અસર હેઠળ $2.5\,L$ માથી $4.5\,L$ કદમાં વિસ્તરણ કરવામાં આવે તો વાયુની આંતરિક ઊર્જા $\Delta U$ માં થતો ફેરફાર ................. જૂલ એકમમાં જણાવો.