અચળ તાપમાને અને દબાણે પ્રણાલીની ગિબ્સ મુક્તઊર્જા ફેરફાર $(\Delta G_{system})$ માટે સાચુ વિધાન પસંદ કરો.
AIPMT 2006, Medium
Download our app for free and get startedPlay store
c
If the Gibbs free energy for a system ( $\Delta \mathrm{G}_{\mathrm{system}}$ ) is equal to zero, then system is present in equilibrium at a constant temperature and pressure.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $298\, K$ અને $1 \,atm$ દબાણ પર $2.4\, g$ કોલસાને વધુ માત્રામાં ઓક્સિજન સાથે બોમ્બ કેલોરિમીટરમાં સળગાવવામાં આવે છે. કેલોરિમીટરનું તાપમાન $298 \,K$ થી $300 \,K$ વધે છે. કોલસાના દહન દરમિયાન એન્થાલ્પી ફેરફાર $-x\, kJ\, mol ^{-1}$ છે. તો $x$ નું મુલ્ય $.....$ છે. (નજીકનો પૂર્ણાંક)

    (આપેલ : બોમ્બ કેલોરિમીટરની ઉષ્માક્ષમતા $20.0\, kJ/K.$ ધારી લો કે કોલસો એ શુધ્ધ કાર્બન છે.)

    View Solution
  • 2
    જો$A{l_2}{O_3}$ અને$C{r_2}{O_3}$ ની સર્જન-એન્થાલ્પી અનુક્રમે $- 1596\, kJ/mol$ અને $-1134\, kJ/mol$ હોય તો નીચેની પ્રક્રિયા માટે $\Delta H$ જણાવો .........$kJ$

    $2Al + C{r_2}{O_3} \to A{l_2}{O_3} + 2Cr$

    View Solution
  • 3
    નીચેનામાંથી ક્યુ સાયુ નથી ?
    View Solution
  • 4
    નીચેનામાંથી નિર્માણ ઉષ્માનું .....$K\, cal$ મુલ્ય દર્શાવે છે કે નિપજ ઓછું સ્થાયી છે ?
    View Solution
  • 5
    પ્રવાહીના બાષ્પીભવનની એન્થાલ્પી $30\,kJ\,mo{l^{ - 1}}$ છે અને  બાષ્પની એન્ટ્રોપી $75\,J\,mo{l^{ - 1}}\,K$ છે. $ 1\, atm$ પર પ્રવાહીનું ઉત્કલન બિંદુ .......$K$ છે.
    View Solution
  • 6
    દરેક પ્રક્રિયા ખુલ્લા પાત્રમાં કરવામાં આવે છે તેમ ધારતા કઇ પ્રક્રિયા માટે $\Delta H$ અને $\Delta E$ ના મૂલ્યો સમાન થશે ?
    View Solution
  • 7
    $NaOH$ ના મંદ દ્રાવણમાં પ્રબળ ડાયબેઝીક એસિડનું તટસ્થીકરણ ઉષ્મા વડે આશરે .......$Kcal/$ તુલ્ય
    View Solution
  • 8
    $4NO_2$$_{(g)}$ $+$ $O_2$$_{(g)}$ $\rightarrow$ $2N_2O_5$$_{(g)}$, $\Delta_rH$ $= -111$ $KJ$. પ્રક્રિયાને ધ્યાનમાં લેતા ઉપરની પ્રક્રિયામાં જો $N_2O_5$$_{(s)}$ એ $N_2O_5$$_{(g)}$ ના બદલે બને તો $\Delta_rH$ નું મૂલ્ય ......$kJ$ થશે ? ($N_2O_5$ માટે ઉધ્વપતિનનું $\Delta H = 54\, kJ\, mol^{-1}$ આપેલું છે.) 
    View Solution
  • 9
    નીચેના સમીકરણ માટે નિયત તાપમાને $\Delta H- \Delta E$ નું મૂલ્ય કેટલુ થશે ?

    ${C_3}{H_8}(g) + 5{O_2}(g) \to \,\,3C{O_2}(g) + 4{H_2}O(l)$

    View Solution
  • 10
    બંધ પાત્રમાં $2$ મોલ કાર્બન મોનોકસાઈડ અને એક મોલ ઓક્સિજનનું મિશ્રણ પ્રજવલિત થઈને કાર્બન ડાયોકસાઈડ મળે છે. જો $\Delta H$ એન્થાલ્પી ફેરફાર અને $\Delta U$ એ આંતરિક ઉર્જામાં ફેરફાર થાય તો.....
    View Solution