Question
અડધા$-$અડધા થઈ જવું

Answer

અર્થ $-$ ઉમળકાથી ગાંડાતૂર થઈ જવું
વાક્ય $-$ છ વર્ષે દીકરો ભણીગણીને ઘેર આવતાં, માબાપ અડધાં $-$ અડધાં થઈ ગયા.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free