Question
ઘુમરી ઘાલવી

Answer

અર્થ : ગોળગોળ ફરવું
વાક્યપ્રયોગ : ઉનાળામાં વંટોળિયા ઘુમરી ઘાલતા જોવા મળે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free