$4.5/9 = H_2 $ નો ગ્રામતુલ્યાંક
$H_2$ ગ્રામ તુલ્યાંક $= 0.5$
$S.T.P.$ એ $H_2$ કદ $= 11.2 × 0.5 = 5.6$ લીટર
|
સૂચિ $I$ (પરીવર્તન) |
સૂચિ $II$ (જરૂરી ફેરાડેની સંખ્યા) |
| $A$.$\mathrm{H}_2 \mathrm{O}$ ના $1$ મોલનું $\mathrm{O}_2$ માં | $l$. $3 \mathrm{~F}$ |
| $B$. $\mathrm{MnO}_4^{-}$ના 1 મોલનું $\mathrm{Mn}^{2+}$ મi | $II$. $2 F$ |
| $C$. પીગાળેલ $\mathrm{CaCl}_2$ માંથી Caનl $1.5$ મોલ | $III$. $1F$ |
| $D$.$\mathrm{FeO}$ ના $1$ મોલમાંથી $\mathrm{Fe}_2 \mathrm{O}_3$ | $IV$. $5 \mathrm{~F}$ |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
$(1)$ $ 0.08\,M$ દ્રાવણ અને તેની વિશિષ્ટ વાહકતા $2 x × 10^{-2}\, \Omega^{-1}$
$(2)$ $0.1\,M$ દ્રાવણ અને તેની અવરોધકતા $50 5\, \Omega cm$. છે.
આપેલ છે. તો $Fe^{3+} (aq) + e^- \rightarrow Fe^{2+} (aq)$ ફેરફાર માટે પ્રમાણિત વિધુતધ્રુવ પોટેન્શિયલનુ મૂલ્ય ....... $V$ જણાવો.