Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
લેડની વિદ્યુતરાસાયણિક પ્રક્રિયામાં, પ્રમાણિત તાપમાન પર, જો $E ^{\circ}\left( Pb ^{2+} / Pb \right)= m$ volt અને $E ^0\left( Pb ^{4+} / Pb \right)= n$ volt, તો પછી $E ^0\left( Pb ^{2+} / Pb ^{4+}\right)$ નું મૂલ્ય એ $m - xn$ વડે આપવામાં આવે છે. તો x નું મૂલ્ય $..........$ છે.
$298$ $K$ તાપમાને એક ઇલેક્ટ્રોન ભાગ લેતી હોય તેવા કોષ માટે $E_{cell }^{\ominus} =0.59 \mathrm{V}$ છે. તો કોષ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક શોધો. [ ${{\rm{T}} = 298{\rm{K}}}$ પર ${\frac{{2.303{\rm{RT}}}}{{\rm{F}}} = 0.059{\rm{V}}}$ આપેલ છે)
ત્રણ ધાતુઓ $ A, B$ અને $ C$ ના પ્રમાણિત વિધુતધ્રુવ પોટેન્શિયલતા અનુક્રમે $ + 0.5\,V, \,-\, 3.0\,V$ અને $-\,1.2\, V$. તો આ ધાતુઓનો રિડક્શનકર્તા તરીકેની પ્રબળતાનો ક્રમ જણાવો.