કોલમ $X$ | કોલમ $Y$ |
$(1)$ અંતઃ કોષરસજાળ | $(P)$ કોષના વિવિધ કર્યો માટે શકતી પુરી પાડે |
$(2)$ ગોલ્ગીગાય | $(Q)$ આધારકણિકાઓના નિર્માણમાં સંકળાય |
$(3)$ હરિતકણ | $(R)$ તેઓની ફરતે એકસ્તરીય પટલ હોય છે |
$(4)$ કણાભસૂત્ર | $(S)$ ગ્લાયકોલિપિડ અને ગ્લાયકો-પ્રોટીનનું સંશ્લેષણ સ્થાન |
$(5)$ લાયસોઝોમ્સ | $(T)$ પ્રકાશસંશ્લેષણ કરે |
$(6)$ તારાકેન્દ્ર | $(U)$ લિપિડનું સંશ્લેષણ |
$A$. લિપિડ અને સ્ટિરોઇડલ અંતઃસ્ત્રાવો સંશ્લેષણ સાથે જોડાયેલું
$B$. બાહા નિર્જીવ સખત રચના જે કોષને આકાર આપે છે અને યાંત્રિક નુકસાન તેમજ ચેપથી રક્ષણ આપે છે.
$C$. બંને એકબીજાને લંબ રહે છે અને પ્રત્યેક પાસે ગાડાના પૈડા જેવું આયોજન હોય છે.
$D$. શર્કરાના સંશ્લેષણ માટે પ્રકાશ શક્તિ ઝડપવા માટે જવાબદાર છે.
$E$. પ્રોટીન સંશ્લેષણ અને સ્રાવમાં સામેલ કોષ પ્રવૃત્તિમાં હાજર
$F-$ હાઈડ્રોલાયટીક ઉન્સેચકોથી સમૃદ્ધ ગોળાકાર રચનાઓ