Gujarat BoardEnglish MediumSTD 7GUJARATIવીર ભામાશા2 Marks
Question
તમારી શાળામાં દાનમાં કઈ કઈ વસ્તુઓ મળે છે?
✓
Answer
અમારી શાળામાં બાળકોને પીવાના પાણીની સુવિધા, બાળકો માટે તિથિભોજન, શાળાની વિવિધ ભૌતિક જરૂરિયાતની વસ્તુઓ દાનમાં મળે છે. તદુપરાંત શાળામાં ભણતાં ગરીબ બાળકો માટે કપડાં, સ્વેટર, બૂટમોજાં, નોટબુક, પુસ્તકો અને પેન-પેન્સિલ વગેરે પણ મળે છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.