Question
છિન્નભિન્ન થઈ જવું

Answer

અર્થ : વેરણછેરણ થઈ જવું
વાક્ય : ધરોઈ બંધમાં ડૂબમાં જનારાં ગામડાંનું પુનર્વસન તો થયું, પણ બધાં છિન્નભિન્ન થઈ ગયાં.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free