$[A(NH_3)_6]Cl_3$ નો અસરકારક પરમાણુ ક્ર્માંક $33$ છે. તો તત્વ $A$ નો પરમાણુ ક્રમાંક કેટલો હશે?
  • A$23$
  • B$27$
  • C$24$
  • D$29$
Medium
Download our app for free and get startedPlay store
c
c
\(Z - 3 + 12 = 33 \Rightarrow Z = 24\)
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સંકીર્ણના નીચેનામાંથી કઇ જોડીઓ એકબીજા સાથે સમઘટકીય છે પરંતુ તેમના જલીય દ્રાવણો વિવિધ જુદી જુદી મોલર વાહકતા દર્શાવે છે?
    View Solution
  • 2
    $Cr{\left( {CO} \right)_6}$ માં $Cr$ નો ઓ.આંક શૂ હોય છે ?
    View Solution
  • 3
    $[Fe(CN)_6]^{3-}$ સંકીર્ણમાં $Fe^{3+}$ આયનની ચુંંબકીય ચાકમાત્રા જણાવો.
    View Solution
  • 4
    ફેરોસીન = .....
    View Solution
  • 5
    નીચે પૈકી કોને વિલ્કિન્સનનો ઉદીપક કહે છે?
    View Solution
  • 6
    $EDAT$ માં દાન કરતો પરમાણુ = .....
    View Solution
  • 7
    નીચેનામાંથી કયું દ્વિ-ક્ષાર નથી પણ સંકીર્ણ ક્ષાર ......
    View Solution
  • 8
    સ્ફટિક ક્ષેત્ર વિપાટન ઊર્જા $\left(\Delta_0\right)$ ની સૌથી ઊંયી માત્રા સાથેનો સંકીર્ણ છે તે $.......$
    View Solution
  • 9
     $\left[M n B r_{4}\right]^{2-}$ ની સ્પિન  ચુંબકીય ક્ષેત્ર  $5.9$ $BM$ છે તો  આ સંકીર્ણ આયનની ભૂમિતિ શું છે ?
    View Solution
  • 10
    નીચેના સંકીર્ણ દ્વારા પ્રદર્શિત ભૌમિતિક સમઘટકતાની સંભવિત ક્રમને લગતા સાચા કોડને પસંદ કરો:

    $(I)\, [CrCl_2(NO_2)_2(NH_3)_2]^-$         $(II)\, [Co(NO_2)_3(NH_3)_3]$
    $(III)\, [PtCl(NO_2)(NH_3 )(py)]$               $(IV)\, [PtBrCl(en)]$

    $(I)\,\,\,-\,\,\,(II)\,\,\,-\,\,\,(III)\,\,\,-\,\,\,(IV)$

    View Solution