Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$10\,A$ વીજપ્રવાહ ધારિત બે લાંબા સુરેખ વાહક તારને $5\,cm$ અંતરે એકબીજાને સમાંતર રાખેલ છે. તાર $1$ ની $10\,cm$ લંબાઈ પર લાગતા ચુંબકીયક્ષેત્રનું, મૂલ્ય $F_1$ છે. જો બંને તાર વચ્ચેનું અંતર અડધું, કરવામાં આવે અને તેમાંથી વહેતા પ્રવાહ બમણા કરવામાં આવે, તો તાર $1$ ની $10\,cm$ લંબાઈ પર લાગતું બળ $F_2$ કેટલું થાય ?
ગેલ્વેનોમીટરનું ગૂંચળું $990\,\Omega$ નો અવરોધ ધરાવે છે. તે $10\,mA$ ના વિધુત પ્રવાહ માટે પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે છે. તો તેને $1\,A$ ક્ષમતાના એમિટરમાં રૂપાંતર કરવા માટે જરૂરી અવરોધનું મૂલ્ય ............. $\Omega$ ગણો.
બાજુમાં દર્શાવેલ આકૃતિમાં દર્શાવ્યા અનુસાર બે સમાંતર લાંબા વિદ્યુતપ્રવાહ ધરાવતા તારને $2 r$ અંતરે રાખવામાં આવ્યા છે. બિંદુ $A$ આગળ ચુંબકીય ક્ષેત્ર અને $C$ આગળ ઉત્પન ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ગુણોતર $\frac{x}{7} $ છે. $x$ નું મૂલ્ચ. . . . . . થશે.
પ્રવાહ ધારિત વર્તુળાકાર ગાળાનાં કેન્દ્ર આગળ યુંબકીય ક્ષેત્ર $B _1$ છે. આપેલ ગાળાના કેન્દ્રથી તેની ત્રિજ્યા કરતા $\sqrt{3}$ ગણા અંતરે તેની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્રની $B _2$ છે. $B _1$ અને $B _2$ ગુણોત્તર $B _1 / B _2................$ થશે.
હવામાં $1 m$ ની બાજુ ધરાવતા એક ચોરસ ગાળામાં પ્રવાહ $5 A$ છે. ગાળાના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર $X \sqrt{2} \times 10^{-7} T$ છે. $X$ નું મૂલ્ચ____________થશે.
એક ચલિત ગૂંચળું ધરાવતા ગેલ્વેનોમીટરમાં $100$ આંટા અને દરેક આંટાને $2.0 \mathrm{~cm}^2$ નું ક્ષેત્રફળ છે. ચુંબક દ્વારા ઉત્પન્ન ચુંબકીય ક્ષેત્ર $0.01 \mathrm{~T}$છે અને જ્યારે તેમાંથી $10 \mathrm{~mA}$ પ્રવાહ પસાર થાય છે ત્યારે ગૂંચળાનું કોણાવર્તન $0.05$ $radian$ મળે છે. ગેલ્વેનોમીટરમાં લટકાવેલ તાર માટે બળ અચળાંક $x \times 10^{-5} \mathrm{~N}-\mathrm{m} / \mathrm{rad}$ છે. $x$ નું મૂલ્ય__________છે.