Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એનહાઈડ્રસ $CuSO_4$ અને $CuSO_4$.$5H_{2}O$ ની દ્રાવણ ઉષ્મા અનુક્રમે ${-1}5.89$ અને $2.80 \,K\,cal\, mol^{-1}$ છે. એનહાઈડ્રસ $CuSO_4$ ની હાઈડ્રેશન ઉષ્મા કેટલા .....$KCal$ હશે ?
જ્યારે $3$ મોલ $Ar_{(g)}$ વાયુ અચળ દબાણે $229$ જૂલ ઉષ્મા આપવામાં આવે છે. તો નમૂનાનું તાપમાન $2.55$ કેલ્વિન વધે છે. વાયુની અચળ તાપમાને અને અચળ કદે મોલર ઉષ્મા ક્ષમતાની ગણતરી કરો.
$2$ લીટર આદર્શ વાયુ શૂન્યાવકાશમાં સમતાપી રીતે જ્યાં સુધી કુલ કદ $6$ લીટર થાય ત્યાં સુધી વિસ્તરે છે, તો આંતરિક ઊર્જામાં થતો ફેરફાર $........$ છે.(નજીકનો પૂર્ણાક)