Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક નાનો $d l$ લંબાઈનો પ્રવાહ પસાર કરતો પદાર્થ $(1,1,0)$ પર રહેલ છે. અને ${+z}$ દિશામાં પ્રવાહ પસાર થાય છે.ઉગમબિંદુ આગળનું ચુંબકીય ક્ષેત્ર $\overrightarrow{B_1}$ અને બિંદુ $(2,2,0)$ આગળ ચુંબકીય ક્ષેત્ર $\overrightarrow{B_2}$ હોય, તો
એક ચુંબકને પૃથ્વીના ચુંબકીયક્ષેત્રમાં સમક્ષિતિજ લટકાવ્યું છે.જયારે તેને સમક્ષિતિજ સમતલમાં દોલન કરાવવામાં આવે,ત્યારે તેનો આવર્તકાળ $T $ મળે છે.આ ચુંબક સાથે તેના જેટલી જ જડત્વની ચાકમાત્રા ધરાવતા લાકડાના ટૂંકડાને જોડવામાં આવે,તો તંત્રનો આવર્તકાળ કેટલો થાય?
એકસમાન ચુંબકીય ક્ષેત્રમાં પાતળી સૂતરની દોરી વડે એક ગજિયા ચુંબકને સંતુલન સ્થિતિમાં લટકાવ્યું છે. તેને $60^o $ ના કોણે ભ્રમણ આપવા $W$ જેટલી ઊર્જા આપવી પડે છે. હવે આ નવી સ્થિતિમાં ચુંબકને રાખવા માટે કેટલું ટોર્ક આપવું પડે?