સમક્ષિતિજ સમતલમાં ગતિ કરી શકે તેવી હોકાયંત્રની સોયને ભૌગોલિક ધ્રુવ પાસે લઈ જતાં તે ....
A
માત્ર ઉતર-દક્ષિણ દિશામાં રહે
B
માત્ર પૂર્વ-પશ્ચિમ દિશામાં રહે
C
ગમે તે દિશામાં રહે
D
કોઈ હલનચલન ન બતાવતા વગર દઢ રહે
AIPMT 2012, Easy
Download our app for free and get started
c Will remain in any position at geomagnetic north and south pole.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બે ચુંબકીય દ્રવ્યો $A$ અને $B$ માટેના હિસ્ટેરેસિસ-લૂપ નીચે આપેલ છે. આ દ્રવ્યોનો ઉપયોગ વિદ્યુત જનરેટર્સ,ટ્રાન્સફોર્મર કોર અને વિદ્યુત ચુંબકીય કોરના ચુંબકો બનાવવામાં થાય છે.તો એ યોગ્ય છે કે
એલ્યુમિનિયમની સસેપ્ટિબિલિટી $2.2 \times 10^{-5}$ છે. પ્રવાહધારીત ટોરોઈડની અંદરની એલ્યુમિનિયમ ભરી દેવામાં આવે, તો ચુંબકીયક્ષેત્રમાં થતો પ્રતિશત વધારો કેટલો હશે?
ગજિયા ચુંબકની ચુંબકીય મોમેન્ટ $5 \times {10^{ - 5}}\,weber \times m$ જેટલી છે. તેને $(B)=8\pi \times {10^{ - 4}}\,tesla$ જેટલા ચુંબકીયક્ષેત્રમાં મૂકવામાં આવે છે. ચુંબક $15\, sec$ ના આવર્તકાળથી કંપન ગતિ કરે છે. તો ચુંબકની જડત્વની ચકમાત્રા કેટલી હશે?