$Zn = Z{n^{2 + }} + 2{e^ - };\,\,{E^o} = + 0.76\,V$
$Fe = F{e^{2 + }} + 2{e^ - };\,\,{E^o} = + 0.41\,V$
નીચેના કોષ પ્રક્રિયા માટે $EMF$ ......... $\mathrm{V}$ છે
$F{e^{2 + }} + Zn\, \to \,Z{n^{2 + }} + Fe$
\(EMF = {E_{{\rm{cathode}}}} - {E_{{\rm{anode}}}}\)\( = - 0.41 - ( - 0.76)\)
\(EMF = +\,0.35\)V.
$298\,K$ પર આપેલ કોષ માટે કોષ પોટેન્શિયલ $0.576\,V$ છે. દ્રાવણની $pH\dots\dots\dots$ છે.(નજીકનો પૂર્ણાંક)
(આપેલ : $E _{ Cu ^{2+} / Cu }=0.34\,V$ અને ધરી લો $\frac{2.303\,RT }{ F }=0.06\,V$ )
$(F = 96500 \,C\, mol^{-1})$