$Zn \,|\,ZnSO_4\,(0.01\,M)\,||\,CuSO_4\,(1.0\, M)\,|\,Cu$ આ ડેનિયલ કોષનો $emf\,E_1$ છે. જ્યારે $ZnSO_4$ ની સંદ્રતા બદલીને $1.0\, M$ અને $CuSO_4$ ની સંદ્રતા બદલીને $0.01\, M,$ કરવામાં તો કોષનો $emf$ બદલાઈને $E_2$ થાય છે. તો $E_1$ અને $E_2$ વચ્ચે નીચેના પૈકી ક્યો સંબંધ છે ?
($Cu$નું આણ્વિય દળ $63.5\, amu$)
જો $\Lambda_{{m}}^{\circ}$ $({HA})=190 \,{~S} \,{~cm}^{2} {~mol}^{-1}$, ${HA}$નો આયનીકરણ અચળાંક $\left({K}_{{a}}\right)$ $....\,\times 10^{-6}$ બરાબર છે.