$Z{n^{2 + }}/Zn$ ની ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ $ - 0.76\,V$ અને $C{u^{2 + }}/Cu$ માટે મૂલ્ય $ + 0.34V$ છે.આ બંને ઇલેક્ટ્રોડોની વચ્ચે બનાવેલ કોષનો $EMF$ ...... $\mathrm{V}$ છે.
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જ્યારે ઈલેક્ટ્રોપ્લેટીંગ બાથ (પાત્ર)માં $AgNO_3$ ના દ્રાવણમાં વિદ્યુત વિભાજન દરમિયાન $9650$ કુલમ્બ ભાર પસાર કરવામાં આવે છે તો કેથોડ પર જમા થતા સિલ્વરનું વજન કેટલા ............. $\mathrm{g}$ થાય?
જુદા જુદા વિદ્યુતવિભાજ્ય ધરાવતા વિદ્યુતવિભાજન કોષોને શ્રેણીબદ્ધ કરી તેમાં એકસમાન વિદ્યુતનો જથ્થો પસાર કરવામાં આવે, તો વિવિધ વિદ્યુતધ્રુવો ઉપર પ્રાપ્ત થતી નીપજોનો જથ્થો શાના સમપ્રમાણમાં હોય ?