Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક $N - P - N$ ટ્રાન્ઝિસ્ટરમાં $10^{-6}\; s $ જેટલા સમયગાળામાં $10^{10}$ ઇલેકટ્રૉન્સ ઍમિટરમાં દાખલ થાય છે. જેમાંથી $4\% $ ઇલેકટ્રૉન્સ બેઝમાં ગુમાવે છે. તો પ્રવાહ ગેઇન કેટલો થાય?
$2\, {W}$ પાવરક્ષમતા ધરાવતા ઝેનર ડાયોડનો ઉપયોગ વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે કરવામાં આવે છે. જો ઝેનર ડાયોડનો બ્રેકડાઉન વોલ્ટેજ $10 \,{V}$ અને તે $6\, {V}$ અને $14\, {V}$ ના વોલ્ટેજના ફેરફારને રેગ્યુલેટ કરે છે. સલામત કામગીરી માટે તેનો અવરોધ ${R}_{{s}}$ ($\Omega$ માં) કેટલો હોવો જોઈએ?
નીચેની આકૃતિમાં જુદા જુદા ત્રણ અર્ધવાહકો માટે બૅન્ડ ડાયાગ્રામ $(Band \,diagram) $ દર્શાવેલ છે, તો ડાબી બાજુથી શરૂ કરી જમણી બાજુ જતા તે અનુક્રમે કયા કયા અર્ધવાહકોની છે ?