કલેકટરમાં જતાં ઇલેકટ્રાન \(n_c = n_e\) ના \( 96\% = n_e× 0.96\)
એમીટર પ્રવાહ \( {I_E} = \,\,\frac{{{n_e} \times \,e}}{t}\,\,\) અને કલેક્ટર પ્રવાહ \( {I_C} = \,\,\,\frac{{{n_c} \times \,\,e}}{t}\)
પ્રવાહ ગેઇન \(\,\alpha \,\, = \,\, \frac{{{I_C}}}{{{I_E}}}\,\,\, = \,\,\,\frac{{{n_c}}}{{{n_e}}}\,\, = \,\,\,\frac{{{n_e} \times \,\,0.96}}{{{n_e}}}\,\,\,\,\therefore \,\,\,\frac{{{I_C}}}{{{I_E}}}\,\,\, = \,\,\alpha \,\,\, = \,\,0.96\)
પ્લાંક અચળાંક $h=6.63 \times 10^{-34}\, J . s$
પ્રકાશનો વેગ $c =3 \times 10^{8}\, m / s$