કાર્બન, સિલિકોન અને જર્મેનિયમ એ દરેકને ચાર વેલેન્સ ઇલેક્ટ્રોન હોય છે. ઓરડાના તાપમાને નીચેનામાંથી કયું વિધાન સૌથી યોગ્ય છે?
  • A
    સિલિકોન અને જર્મેનિયમમાં મુક્ત ઈલેક્ટ્રોનની સંખ્યા ઘણી વધારે હોય છે જ્યારે કાર્બનમાં ઓછી હોય છે.
  • B
    કાર્બનમાં મુક્ત ઈલેક્ટ્રોનની સંખ્યા ઘણી વધુ હોય છે, પરંતુ સિલિકોન અને જર્મેનિયમમાં ઓછી હોય છે.
  • C
    ત્રણેયમાં મુક્ત ઈલેક્ટ્રોનની સંખ્યા અવગણ્ય હોય છે.
  • D
    ત્રણેયમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘણી વધારે હોય છે.
AIEEE 2007, Easy
Download our app for free and get startedPlay store
a
\(Si\) and \(Ge\) are semiconductors but \(\mathrm{C}\) is an insulator. Also, the conductivity of \(Si\) and \(Ge\) is more than \(\mathrm{C}\) because the valence electrons of \(Si\), \(Ge\) and \(C\) lie in third, fourth and second orbit respectively.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $CE$ ટ્રાન્ઝીસ્ટર સર્કીટમાં બેસ પ્રવાહ $40 \,\mu \,A$ છે. તો $V_{B E}$ એ
    View Solution
  • 2
    ઝેનર ડાયોડ માટે $V _{ z }=30\, V$ છે. નીચે જણાવેલ પરિપથ માટે ડાયોડમાંથી પસાર થતો પ્રવાહ ....... $mA$ છે.
    View Solution
  • 3
    નીચા તાપમાને શેમાં વેલેન્સ બેન્ડ અને કન્ડકટન્સ બેન્ડ ઓવરલેપ હોય છે?
    View Solution
  • 4
    $GaAs$ (ગેલિયમ આર્સેંનાઇડ) ....... છે.
    View Solution
  • 5
    એક અંતગર્ત અર્ધવાહકમાંથી $N$- પ્રકારના બહિર્ગત અર્ધવાહક બનાવવા માટે ........... અશુધ્ધિ ઉમેરવી પડે છે 
    View Solution
  • 6
    બાયસિંગ કર્યા વગરના $p-n$ જંકશનમાં, હોલ $p-$ વિસ્તારમાંથી $n-$ વિસ્તારમાં વિસરણ (Diffuse) પામે છે કારણ કે, 
    View Solution
  • 7
    પરિપથમાં બે આદર્શ ડાયોડ વિરુદ્ધ પ્રકારે સમાંતરમાં જોડેલાં છે. તો પરિપથમાંથી પસાર થતો પ્રવાહ ($A$ માં) કેટલો હશે?
    View Solution
  • 8
    નીચે દર્શાવેલ નેટવર્ક પરિપથમાં ચોખ્ખો (પરિણામી) અવરોધ. . . . . .થશે.
    View Solution
  • 9
    ટ્રાન્ઝિસ્ટરને સ્વીચ (કળ) તરીક વાપરવા માટે તેને .............. જ કાર્યરત કરવું પડશે.
    View Solution
  • 10
    નીચે દર્શાવેલ વિધાનોમાંથીે કયાં બે વિધાનો ટ્રાન્ઝિસ્ટર માટે સત્ય છે ?

    $(1)$  ટ્રાન્ઝિસ્ટરમાં બેઝ, ઍમિટર અને કલેકટર વિભાગો સમાન કદના અને સમાન અશુદ્ધિનું પ્રમાણ ધરાવે છે.

    $(2)$  બેઝ વિભાગ પાતળો અને ઓછી અશુદ્ધિ ધરાવે છે.

    $(3) $ ઍમિટર-બેઝ જંકશન ફૉરવર્ડ બાયસ અને બેઝ-કલેકટર જંકશન રિવર્સ બાયસ હોય છે.

    $(4)$ ઍમિટર-બેઝે જંકશન તેમજ બેઝ-કલેકટર જંકશન બંને ફૉરવર્ડ બાયસમાં હોય છે.

    View Solution