હવે, બીજા \(NAND\) ગેટના બંને ઇનપુટ ટર્મિનલોને શાર્ટ કરીને \( 1 \) ટર્મિનલ બનાવેલ હોવાથી બીજા ગેટ, \(NOT\) ગેટ તરીકે વર્તશે.
તેથી \(Y\,\, = \,\,{\bar Y_1}\,\, = \,\,\overline {(\overline {A + B)} \,} \,\, = \,A\,\,.\,\,B\)
\(AND\) ગેટ બનાવવા બે \(NAND \) ગેટ વાપરવા જાઈએ.