Gujarat BoardEnglish MediumSTD 7IDEAL - GUJRATIચક્રવ્યૂહ તૂટ્યો પણ...1 Mark
Question
અર્જુનને યુદ્ધ મેદાનથી દૂર રાખવા કૌરવોએ કઈ યોજના બનાવી?
✓
Answer
“અર્જુનને યુદ્ધ મેદાનથી દૂર રાખવા કૌરવોએ આ યોજના બનાવી : બીજા દિવસે સવારે યોજના પ્રમાણે સૂશર્મા પોતાના સૈન્યને સાથે લાવી અર્જુનને લલકારશે અને તેને યુદ્ધના મેદાનથી દૂર લઈ જશે. ત્યારબાદ ગુરુ દ્રોણાચાર્ય ચક્રવ્યૂહ રચી પાંડવો સાથે યુદ્ધ કરી યુધિષ્ઠિરને બંદી બનાવશે.”
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.