Question
ઊંટને ‘રણનું જહાજ' શા માટે કહે છે ?

Answer

ઊંટના શરીરની વિશિષ્ટ રચના- ખાસ કરીને તેના પગ અને ખૂંધ રણને અનુકૂળ છે. તે રણમાં ઘણા દિવસો સુધી પાણી વિના ચલાવી શકે છે. વળી, તેના વિશિષ્ટ પગને કારણે રણમાં ઝડપથી ચાલી-દોડી શકે છે, આથી રણપ્રદેશમાં માલસામાનની હેરફેર ઝડપી અને સરળતાથી થઈ શકે છે. આથી ઊંટને ‘રણનું જહાજ' કહે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free