Question
વિકલિત શોધો :$\frac{2}{x+1}-\frac{x^2}{3 x-1}$

Answer

Get the step-by-step solution for this question inside the Vidyadip app.

Get the answer in the app

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

અસમતાનો વાસ્તવિક સંખ્ચા $x$ માટે ઉકેલ મેળવો: $\frac{3(x-2)}{5} \leq \frac{5(2-x)}{3}$
20 અવલોકનોના મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે 10 અને 2 છે, પુનઃતપાસ કરતાં માલૂમ પડ્યું કે અવલોકન 8 ખોટું છે. ખોટા અવલોકનને દૂર કરવામાં આવે તો સાચો મધ્યક અને સાચું પ્રમાણિત વિચલન શોધો :
જો ${ }^2 C_8={ }^n C_2$ હોય, તો ${ }^n C_2$ શોધો.
$x^2 = 6y$ નાભિના યામ, પરવલયના અક્ષનું સમીકરણ, નિયામિકાનું સમીકરણ અને નાભિલંબની લંબાઈ શોધો :
40 સેમી વ્યાસવાળા વર્તુળમાં જીવાની લંબાઈ 20 સેમી છે. જીવાને સંગત લઘુચાપનું માપ શોધો.
નીચેનાં વિધેયોના વિકલિત મેળવો :$\frac{1+\frac{1}{x}}{1-\frac{1}{x}}$
(એ માની લો કે $a, b, c, d, p, q, r$ અને $s$ નિશ્ચિત શૂન્યેતર અચળ અને $m$ તથા $n$ પૂર્ણાંક છે.)
બિંદુ (2,3) માંથી પસાર થતી બે રેખાઓ વચ્ચેના ખૂણાનું માપ $60^{\circ}$છે તથા એક રેખાના ઢાળ 2 હોય તો બીજી રેખાનું સમીકરણ શોધો.
જો $f(x)=\left\{\begin{array}{ll}m x^2+n, & x<0 \\ n x+m, & 0 \leqslant x \leqslant 1 ; \\ n x^3+m, & x>1\end{array}\right.$તો ક્રયા પૂર્ણાંકો m અને n માટે $\lim _{x \rightarrow 0} f(x)$ અને $\lim _{x \rightarrow 1} f(x)$ એ બંને લક્ષનાં અસ્તિત્વ હોય?
કોઈક અચળ a અને b માટે વિકલિત શોધો : $(x – a) (x – b)$
જેનું nમું પદ આપેલ છે, તે શ્રેણીનાં પ્રથમ પાંચ પદ લખો : $a_n = 2^n$