MCQ
અસતત ચલ સામાન્ય રીતે કઈ સંખ્યા ધારણ કરે છે $?$
  • સંમેય
  • B
    અસંમેય
  • C
    વાસ્તવિક
  • D
    માત્ર ધન

Answer

Correct option: A.
સંમેય

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

તપાસનું ક્ષેત્ર મર્યાદિત હોય ત્યારે પ્રાથમિક માહિતી એકત્ર કરવાની યોગ્ય રીત કઈ છે $?$
10 કુટુંબોમાં બાળકોની સંખ્યા 1, 2, 0, 3, 2, 2, 1, 0, 4, 2 હોય, તો કુટુંબ દીઠ બાળકોની સંખ્યાનો બહુલક શોધો.
જો x, 4.5, 13.5 ગુણોત્તર-શ્રેણીમાં હોય, તો x ની કિંમત શોધો.
f: A → B માટે પ્રદેશ ગણ A ની પ્રત્યેક કિંમત માટે ગણ B માં ફક્ત એક જ પ્રતિબિંબ મળતું હોય તેને કેવા પ્રકારનું વિધેય કહેવાય ?
$4$ અને $9$ નો ગુણોત્તર મધ્યક કેટલો થશે $?$
$-7,-7,-7,-7,-7,-7,-7$ અવલોકનોનું પ્રમાણિત વિચલન શું થશે ?
જો $10$ અવલોકનોનો મધ્યક $15$ હોય, તો અવલોકનોનો સરવાળો કેટલો હશે $?$
સમષ્ટિનું યોગ્ય પ્રતિનિધિત્વ કઈ નિદર્શન પદ્ધતિમાં જળવાય છે $?$
નીચેના પૈકી સતત ચલ કયો છે $?$
દ્વિપદી વિસ્તરણના સહગુણકો શોધવા માટે ત્રિકોણની રચના કરનાર બ્લેઝ પાસ્કલ કયા દેશનો ગણિતશાસ્ત્રી હતો $?$