Question
અવાચક બની જવું

Answer

અર્થ : આઘાતથી મૂંગા બની જવું
વાક્યપ્રયોગ : બધાંની હાજરીમાં શેઠે મૅનેજરનું અપમાન કર્યું, તેથી તે અવાચક બની ગયો.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free