Question
અવિભાજ્ય અવયવીકરણની રીતે ઘનમૂળ શોધો $: 5832$

Answer

$18$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક ખેતરમાં સમબાજુ ચતુષ્કોણ આકારના $500$ ચાસ પાડેલા છે. આ ચાસના વિકર્ણોની લંબાઈ $25$ મી અને $20$ મી છે$,$ એક ચોરસ મીટર ચાસમાં પાણી પીવડાવવાનો ખર્ચ જો $Rs\ 10$ હોય$,$ તો સમગ્ર ખેતરને પાણી આપવાનો ખર્ચ શોધો.
અવયવો પાડો $:x^{2}+10 x+21$
અવયવો પાડો $:25 x^{4}+30 x^{2} y^{2}+9 y^{4}$
એક સમલંબ આકારના મેદાનનું ક્ષેત્રફળ $ 520 m^2$ છે. તેની સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર $13$ મીટર છે. સમાંતર બાજુઓમાની એક બાજુની લંબાઈ $50$ મીટર છે, તો બીજી બાજુની લંબાઈ શોધો.
નીચેની બાજુઓ ધરાવતા નિયમિત બહુકોણના દરેક બહિષ્કોણનું માપ શોધો $:$
$(1)\ 9$
$(2)\ 10$
$(3)\ 12$
અવયવ મેળવો $: a^8 – b^8$
સંમેય સંખ્યાઓના યોગ્ય ગુણધર્મોનો ઉપયોગ કરી નીચેનાનું સાદું રૂપ આપો : $\left(-\frac{3}{8}\right) \times\left(\frac{28}{25}\right)-\left(-\frac{3}{8}\right) \times\left(\frac{3}{25}\right)$
અવયવો પાડો :$49 y^{2}+84 y z+36 z^{2}$
અવયવો પાડો :$25 x^{2}-40 x+16$
ભાગાકાર કરો.$\left(x^{2}+2 x-3\right) \div(x-1)$