Question
અવયવો પાડો :$25 x^{2}-40 x+16$

Answer

$(5 x-4)^{2} $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો કોઈ ઘનની દરેક બાજુને બમણી કરી દેવામાં આવે તો$,$
$(1)$ તેના પૃષ્ઠફળમાં કેટલા ગણો વધારો થશે ?
$(2)$ તેના ઘનફળમાં કેટલા ગણો વધારો થશે ?
અવયવો પાડો $:x^{2}+x-20$
ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો $: 31.36$
$m^{4}-256$ ના અવયવ મેળવો.
નીચેના કોષ્ઠક માટે આલેખ દોરો. શું, આ રૈખિક આલેખ છે ?

એક લંબચોરસની બંને બાજુએ અર્ધવર્તુળ છે. તેવા આકારમાં લંબચોરસની લંબાઈ $30$ મી અને અર્ધવર્તુળની ત્રિજ્યા $7$ મી છે. તો તે આકારનું ક્ષેત્રફળ અને પરીમીતી શોધો.
વર્ગમૂળ શોધો $: 7744$
$x^{2}+8 x+16$ ના અવયવ મેળવો.
$z^{2}-4 z-12$ ના અવયવ મેળવો.
એક હોજમાં $50$ લિટર પાણી પ્રતિ મિનિટના દરથી પડે છે. જો હોજની લંબાઈ $20$ મી$,$ પહોળાઈ $8$ મીટર અને ઊંચાઈ $200$ સેમી હોય, તો ટાંકી પાણીથી કેટલા સમયમાં પૂર્ણ ભરાઈ જશે ?