Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક શ્રેણી $LCR$ પરિપથમાં $R =8\,\Omega, X _{ L }=100\,\Omega$ અને $X _{ C }=40\,\Omega$ છે.ઈનપુટ વોલ્ટેજ $2500 \cos (100 \pi t )\,V$ છે.પરિપથમાં પ્રવાહનો કંપવિસ્તાર $..............\,A$ થશે.
$AC$ પરિપથમાં ઇન્ડક્ટર અને અવરોધ ${R}$ ને શ્રેણીમાં જોડેલા છે કે જેથી ${X}_{{L}}=3 {R}$ થાય. હવે ${X}_{{C}}=2 {R}$ ના કેપેસીટરને તેની સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. નવા પાવર ફેક્ટર અને જૂના પાવર ફેક્ટરનો ગુણોત્તર $\sqrt{5}: {x}$ છે. તો ${x}$ નું મૂલ્ય કેટલું થશે?
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પરિપથમાં ત્રણ સમાન $R=\; 9\Omega $ ના અવરોધ, બે સમાન ઇન્ડકટર $L= 2 \;mH$ ને $emf=18\; V$ ધરાવતી આદર્શ બેટરી સાથે જોડેલ છે. કળ બંધ કરતાં તરત જ બેટરીમાંથી પસાર થતો પ્રવાહ $i$ કેટલો હશે?