Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આકૃતિમાં બતાવ્યા અનુસાર ઇન્ડક્ટર $ L $ અને કેપેસિટર $ C $ સર્કિટમાં જોડાયેલ છે. વીજ પુરવઠાની આવર્તન સર્કિટની રેઝોન્ટ આવર્તન સમાન છે. કયુ એમીટર ઝીરો એમ્પીયર વાંચશે?
એક સમાંતર પ્લેટ કેપેસીટરનું કેપેસીટન્સ $\mathrm{C}=200 \mathrm{pF}$ છે. તેને $300$ રેટિયન/સેકન્ડ કોણીય આવૃત્તિ ધરાવતા $230 \mathrm{~V}$ $ac$ ઉદ્દગમ સાથે જોડવામાં આવે છે. પરિપથમાંના વાહક પ્રવાહ અને કેપેસીટરમાંના સ્થાનાંતર પ્રવાહનું rms મૂલ્ય અનુકમે___________છે.
$250 \,{V}$ અને બદલાતી આવૃતિ ધરાવતા સ્ત્રોત સાથે $100 \,\Omega$ નો અવરોધ, $0.1\, \mu {F}$ કેપેસીટર અને અજ્ઞાત ઇન્ડકટરને શ્રેણીમાં જોડેલા છે. અનુનાદ સમયે ઇન્ડકટરનો ઇન્ડકટન્સ (${H}$ માં) મેળવો. આપેલ અનુનાદ આવૃતિ $60\, {Hz}$ છે.
એક $A.C.$ પરિપથને $E = E _{0} \sin \omega t$ જેટલો વૉલ્ટેજ આપવામાં આવે છે. પરિપથમાં વહેતો પરિણામી વિદ્યુતપ્રવાહ $I = I _{0} \sin \left(\omega t -\frac{\pi}{2}\right)$ છે. તો પરિપથનો પાવર કેટલો થાય?
$283\,V$ ના $Peak\,Value$ અને $50\,H _{ z }$ આવૃત્તિનl $Sinusoidal$ વોલ્ટેજ ને શ્રેણી $LCR$ પરિપથમાં લાગેવલ છે. જેમાં $R =3\; \Omega, L =25.48\,mH$ અને $C =796\; \mu F$ છે. પરિપથમાં ઈમ્પીડન્સ $............\Omega$