Question
ક્ષેત્રફળ $25a^2 - 35a + 12$

Answer

લંબચોરસનું ક્ષેત્રફળ $=$ લંબાઈ $\times$ પહોળાઈ ક્ષેત્રફળ $= 25a^2 - 35a + 12$
આપણે બહુપદી, $25a^2 - 35a + 12$ નાં અવયવો પાડીએ.
$a$ નો સહગુણક $-35$ છે $–35 = (-20) + (-15) $
$(\therefore 25 \times 12 )$
$= 300 (-20) \times (-15) $
$= 300) 25a^2 - 35a + 12 $
$= 25a^2 - 20a - 15a + 12 $
$= 5a(5a - 4) –3 (5a - 4) $
$= (5a - 4) (5a - 3)$
આમ, લંબચોરસની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે $5a -3$ અને $5a - 4$ છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક બગીચામાં રમતાં જુદા$-$જુદા વય$-$જૂથનાં બાળકોની સંખ્યાનું યાદચ્છિક સર્વેક્ષણ કરવાથી નીચે પ્રમાણેની માહિતી પ્રાપ્ત થઈ.
ઉંમર $($વર્ષમાં$)$ બાળકોની સંખ્યા
$1-2$ $5$
$2-3$ $3$
$3-5$ $6$
$5-7$ $12$
$7-10$ $9$
$10-15$ $10$
$15-17$ $4$
ઉપર્યુક્ત માહિતીને દર્શાવતો એક સ્તંભાલેખ દોરો.
એક જોકર $( $વિદૂષક$ )$ ની ટોપી લંબવૃત્તીય શંકુ આકારની છે. તેના પાયાની ત્રિજ્યા $7 $ સેમી અને ઊંચાઈ $24$ સેમી છે.આવી $10$ ટોપી બનાવવા વપરાતા કાગળનું ક્ષેત્રફળ શોધો .
એક નળાકારની ત્રિજ્યા $28$ સેમી અને વકસપાટીનું ક્ષેત્રફળ $8800\ cm^2 $ છે, તો તેનું ઘનફળ શોધો.
બતાવો કે સમબાજુ ત્રિકોણના બધા જ ખૂણાના માપ $60^\circ $ હોય.
આપેલ ધનનું વિસ્તરણ કરો $\left(x-\frac{2}{3} y\right)^3$
નીચે આપેલ ખૂણાના માપના કોટિકોણનાં માપ લખો :
ખૂણાનું માપ $22^\circ $ $80^\circ $ $89^\circ $ $11^\circ $ $X^\circ $
કૉટીકૉણનું માપ          
$O$ કેન્દ્રિત વર્તુળ ની જીવાઓ $PQ$ અને $RS$ છે. જો $ \angle POQ = 90^\circ $, $ \angle ROS=90^\circ $ અને $PQ=6$ સેમી હોય ,તો $RS$ શોધો.
આપેલ આકૃતિમાં $AB \| CD , EF \perp CD$ અને $\angle GED =126$ છે, તો $\angle AGE , \angle GEF$ અને $\angle FGE$ મેળવો.
Image
એક શંકુની ઊંચાઈ $15 $ સેમી છે.જો તેનું ઘનફળ $ 1570 \ cm^3 $ હોય , તો તેના પાયાની ત્રિજ્યા શોધો.$(\pi = 3.14$ લો.$)$
$ \triangle ABC $ માં $ \angle A +\angle B = 80^\circ $ અને $ \angle B + \angle C = 150^\circ $ હોય, તો $ \triangle ABC $ ના દરેક ખૂણાનું માપ શોધો.