Question
અવયવ પાડો : $ 6x^2 +5x -6 $

Answer

$(2x+3) (3x-2)$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સાબિત કરો કે, જો એક ત્રિકોણના બે ખૂણા અને અંતર્ગત બાજુ અનુક્રમે બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણા અને અંતર્ગત બાજુને સમાન હોય તો આ બે ત્રિકોણ એકરૂપ છે.
રેખાખંડ $A B$ અને $C D$ બિંદુ $P$ માં છેદે છે. જો $P A=P D$, અને $P B=P C$ હોય, તો સાબિત કરો કે, $A C=D B$.
મોનીકા પાસે 551 મી2 ક્ષેત્રફળવાળો કેનવાસનો ટુકડો છે. તે ટુકડાનો ઉપયોગ 7મી પાયાની ત્રિજ્યાવાળો શંકુ આકારનો તંબુ બનાવવા માટે કરે છે. ટાંકા લેવામાં અને કાપવામાં 1 મી2 જેટલું કેનવાસ બગડે છે તે તંબુનું ઘનફળ શોધો. (તંબુના પાયાના ભાગમાં કેનવાસ નથી)
લંબચોરસ $\text{ABCD}$ માં $E$ એ બાજુ $BC$ નું મધ્યબિંદુ છે. સાબિત કરો કે, $AE = DE.$
10.5 સેમી વ્યાસવાળા અર્ધગોળાકાર પાત્રમાં કેટલા લિટર દૂધ સમાવી શકાય ?
યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી અવયવ પાડો : $4 y^2-4 y+1$
આપેલ ઘનનું વિસ્તરણ કરો. $(2a – 3b)^3$
ધાતુના એક અર્ધગોલક વાટકાની જાડાઈ $0.2$ સેમી છે. જો વાટકાની અંદરની ત્રિજ્યા $4$ સેમી હોય, તો તેની બહારની સપાટીનું ક્ષેત્રફળ શોધો.
$ 10\over3 $ , $ 7\over8 $ અને $ 1\over7 $ ની દશાંશ અભિવ્યક્તિ મેળવો.
ચક્રીય ચતુષ્કોણ $\text{ABCD}$ માં $ AD \| BC $ છે. સાબિત કરો કે , $AB = CD.$