Question
અવયવ પાડો $: 6 x^{3}+3 x$

Answer

$3 x\left(2 x^{2}+1\right)$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

અવયવ પાડો $:15 a^{2} b^{2}-10 a b \quad$
એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેના વડે ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણઘન હોય . મળતી પૂર્ણઘન સંખ્યા પણ જણાવો $: 1536$
$ a (a^2 + a + 1) + 5 $ નું સાદુરૂપ આપો અને $(1)\  a = 0\  (2) \ a = 1 (3) \ a = -1$ માટે તેની કિંમત શોધો.
અવયવ પાડો $x a+x b+y a+y b$
સમાંતર બાજુ ચતુષ્કોણ માટે $x$ અને $y$ નાં મૂલ્યો શોધો $:$
 ક્ષેત્રફળ શોધો.
ભાગફળ શોધો $: 33x^2 \div 11x$
નીચેનાં સમીકરણોના ઉકેલ શોધો $:$
$(i) \ 6x -7 = 5 + 2x$
$(ii) \  \frac{x}{2}  - 2 =  \frac{x}{3}  + 1$
$(iii) \ 5x +  \frac72  =  \frac32 x - 14$
$(iv)  \ \frac13 (x - 2) -  \frac12 (x + 1) =  \frac56 (x + 2)$
એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેના વડે નીચે આપેલ સંખ્યાને ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણઘન હોય $: 135$
આપેલી આકૃતિમાં $\text{HELP}$ એ સમાંતરબાજુ ચતુષ્કોણ છે. તેમાં $\text{OE} = 4$ સેમી અને $\text{HL}$ એ $5$ સેમી $\text{PE}$ કરતાં વધારે છે$,$ તો $\text{OH}$ શોધો.