Question
અવયવ પાડો:
$x^3+2 x^2-13 x+10$

Answer

(x - 1)(x - 2)(x + 5)

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

અવલોકનો $72, 15. 28, 31, 32, 51, 44, 43$ અને $62$ નો મધ્યક અને મધ્યસ્થ શોધો.
જો બિંદુ $(a,a -2)$ એ સમીકરણ $3x + 5y = 30$ ના આલેખ પરનું બિંદુ હોય, તો $a$ ની કિંમત શોધો.
શંકુની ઊંચાઈ $16$ સેમી અને પાયાની ત્રિજ્યા $12$ સેમી છે. તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને કુલ પૃષ્ઠફળ શોધો.$ (\pi = 3.14$ લો.$)$ 
નીચેના પૈકી પ્રત્યેક સમીકરણના ચાર ઉકેલ લાખો : $2x + y = 7$
યોગ્ય નીત્યસમનો ઉપયોગ કરીને કિંમત મેળવો :$ 66\times 74$
મહેશની ઉંમર તેની પુત્રી મિતા કરતાં ચાર ગણી છે. આ વિધાનને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવો.
કિંમત મેળવો:
$(65)^2$
ચકાસો કે 3 અને 7 બહુપદી $x^2- 5 x-14$ નાં શૂન્ય છે કે નહીં.
$x$ નીચેની કિંમતો માટે $ 5x – 4x^2 + 3 $ બહુપદીઓનું મૂલ્ય શોધો : $x = -1$
જો (2, 3) એ 7x - 3y = a નો એક ઉકેલ હોય તથા (a, a + 1 ) એ 2x + y = bનો એક ઉકેલ હોય, તો a અને bની કિંમત શોધો.