માટે આપેલા તંત્ર ની સ્થિતિ ઉર્જા \(U = 8 \times \left\{ {\frac{1}{{4\pi {\varepsilon _0}}}.\frac{{( - q)\,(q)}}{{\sqrt 3 \,b/2}}} \right\} = \frac{{ - 4{q^2}}}{{\sqrt 3 \pi {\varepsilon _0}b}}\)
$(log_{10} 2.5 = 0.4)$.
$A$. તેમાં સંગ્રહિત વિધુતભાર વધે છે .
$B$. તેમાં સંગ્રહિત ઊર્જા ધટે છે.
$C$. તેની સંધારકતા વધે છે.
$D$. વિધુતભાર અને તેના સ્થિતિમાનનો ગુણોત્તર સમાન રહે છે.
$E$. વિધુત ભાર અને વોલ્ટેજનો ગુણાકાર વધે છે.
નીચ આપેલા વિકહ્પોમાંથી સૌથી યોગ્ય ઉતર પસંદ કરો.