$BaCl_2 + Na_2SO_4 → BaSO_4 + 2NaCl$
$x\, g$ $24.4 \,g$ $46.6 \,g$ $23.4\, g$
$BaCl_2$ ના વજન x ગ્રામ લેતા, દળ સંરક્ષણના નિયમ અનુસાર
પ્રક્રિયકોનું દળ = નીપજોનું દળ
પ્રક્રિયકોનું દળ $= (x + 24.4)\,g$
નીપજોનું દળ $= (46.6 + 23.4)\,g$
બંને ને સરખાવતા
$x + 24.4 = 46.6 + 23.4$
$x = 46.6 + 23.4 - 24.4 $ or $ x = 45.6\,g$
હવે, $BaCl_2$ નું વજન $45.6$ ગ્રામ