Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$7.2 \,g$ ધાતુ $M$ ના ઓક્સાઇડના રિડક્શન દ્વારા $6.4\,g$ ધાતુનુ નિષ્કર્ષણ થાય છે. જો ધાતુનો પરમાણુભાર $128$ ગ્રામ/મોલ હોય, તો ઓક્સાઇડનુ અણુસૂત્ર ..... થશે.