$BaO_2$ ની મંદ $H_2SO_4$ સાથેની પ્રક્રિયામાં મળતાં નિપજોના સૌથી વધુ વિદ્યુતઋણ તત્વોની ઓક્સિડેશનસ્થિતિ ક્રમે નીચેનામાંથી કઇ હશે?
  • A$0$ અને $-1$
  • B$-1$ અને $-2$
  • C$-2$ અને $0$
  • D$-2$ અને $+1$
Easy
Download our app for free and get startedPlay store
b
 \({H_2}S{O_4} + Ba{O_2} \to BaS{O_4} + {H_2}{O_2}\)

સૌથી વધુ વિદ્યુતઋણ તત્વ ઓક્સિજન છે. \(BaSO_4\) માં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક \(-2\) અને \(H_2O_2\) માં \(O\) નો ઓ. આંક \(= -1\) છે.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી ક્યો હેલોજન ઓક્સાઇડ આયનીય છે ?
    View Solution
  • 2
    કેલ્સિયમ ફોસ્ફાઇડનો એક મોલ વધારે માત્રામાં પાણી સાથે પ્રક્રિયા કરીને શું બનાવે છે? 
    View Solution
  • 3
    નીચેનામાંથી કયો સ્તરીય અણુ છે?
    View Solution
  • 4
    નીચેનામાંથી ક્યો આંતરહેલોજન અસ્તિત્વ ધરાવતો નથી?
    View Solution
  • 5
    ના ઉષ્મીય વિઘટન વડે નાઈટ્રોજન વાયુ મેળવાય છે તે શીધો.
    View Solution
  • 6
    નાઇટ્રોજન માટે કયું વિધાન યોગ્ય નથી?
    View Solution
  • 7
    કેન્દ્રીય પરમાણુમાં ઇલેક્ટ્રોનની બે અબંધકારક ઇલેક્ટ્રોન જોડવાળા ઘટકોની સંખ્યા  ......છે

    $SF _{4}, BF _{4}^{-}, CIF _{3}, AsF _{3}, PCl _{5}, BrF _{5}, XeF _{4}, SF _{6}$

    View Solution
  • 8
    નીચેનામાંથી ક્યો ફોસ્ફરસ થર્મોડાયનેમીકલી સૌથી વધુ સ્થાયી હશે?
    View Solution
  • 9
    $P_4O_{10}$ માં કેટલા સેતુબંધ ધરાવતાં ઓકિસજન પરમાણુઓ હાજર હોય છે?
    View Solution
  • 10
    નીચેનામાંથી કોણ સૌથી પ્રબળ ઓક્સિડેશનકર્તા છે ?
    View Solution