બદલાતા આડછેદ ધરાવતા ધાતુના વાહકમાંથી સ્થાયી પ્રવાહ વહે છે. તો વાહકની લંબાઈની સાથે કઈ રાશિ અચળ રહે?
  • A
    પ્રવાહ, વિદ્યુતક્ષેત્ર અને ડ્રીફ્ટ વેગ 
  • B
    માત્ર ડ્રીફ્ટ વેગ 
  • C
    પ્રવાહ અને ડ્રીફ્ટ વેગ 
  • D
    માત્ર પ્રવાહ 
IIT 1997,AIIMS 2016, Easy
Download our app for free and get startedPlay store
d
If \(E\) be electric field, then current density \(j = \sigma E\)

Also we know that current density \(j = \frac{i}{A}\)

Hence \(j\) is different for different area of cross-sections. When \(j\) is different, then \(E\) is also different. Thus \(E\) is not constant. The drift velocity \({v_d}\) is given by \({v_d} = \frac{j}{{ne}}=\) different for different \(j\) values. Hence only current i will be constant.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જો ઉષ્મીય ગૂંચળાનો અવરોધ $484\, \Omega$ અને સપ્લાય વોલ્ટેજ $220\,\ V\ AC$ હોય તો $100$ ગ્રામ પાણીનું તાપમાન $50^°\,C$ જેટલું વધારવા માટે હીટર કેટલા ............... $sec$ સમય લેશે ?
    View Solution
  • 2
    જ્યારે $40\, W$ અને $60\, W$ ના બે વિધુતબલ્બઓને સમાંતરમાં જોડવામાં આવે તો......
    View Solution
  • 3
    આપેલ જાળતંત્રમાં બિંદુઓ $A$ અને $B$ વચ્યેનો સમતુલ્ય અવરોધ ............ $\Omega$ થશે
    View Solution
  • 4
    $2 \Omega$ અવરોધ વાળો તાર $1 \,kW$,$220\, V$ નો પ્રવાહ નુ વહન કરે છે. તો તેની કાર્યક્ષમતા ....... $\%$
    View Solution
  • 5
    દ્વવ્ય $A$ કરતાં દ્વવ્ય $B$ નો વિશિષ્ટ અવરોધ બમણો છે. આ બંને દ્વવ્યોમાંથી સમાન અવરોધ ધરાવતાં બે તાર તૈયાર કરવામાં આવે છે, જેમાં $B$ તારનો વ્યાસ $A$ તારના વ્યાસ કરતા બમણો છે, તો બંને તારની લંબાઇનો ગુણોત્તર $l_B / l_A =$ ......
    View Solution
  • 6
    આપેલ પરિપથમાં રહેલ પ્રવાહ $i$ નું મુલ્ય કેટલું હશે?
    View Solution
  • 7
    $R$ અવરોધ અને $L$ લંબાઈના તારને $5$ એકસરખા ભાગમાં કાપવામાં આવે છે. તે પ્રત્યેક ભાગને એકબીજા સાથે સમાંતર જોડવામાં આવે તો પરિણામી અવરોધ______થશે.
    View Solution
  • 8
    કોઈ પદાર્થમાંથી બનાવેલ તારને ધીમેથી ખેંચીને લંબાઇ $10\% $ વઘારવામાં આવે છે. તો નવા અવરોઘ અને અવરોઘકતા અનુક્રમે ..... 
    View Solution
  • 9
    જ્યારે કોષ વડે પરિપથનો સપ્લાય કરવામાં આવતો વિદ્યુતપ્રવાહ $0.3\,A$ છે. ત્યારે તેનો ટર્મિનલ સ્થિતિમાનનો તફાવત $0.9\,V$ છે. જ્યારે સપ્લાય કરવામાં વિદ્યુતપ્રવાહ $0.25\,A$ છે. ત્યારે તેનો ટર્મીનલ $PD$ $0.9\,V$ થઈ જાય છે. તો કોષનો આંતરિક અવરોધ $............\Omega$ છે.
    View Solution
  • 10
    બે ઇલેક્ટ્રિક બલ્બ, $(40 \;W, 200\; V)$ અને $(100\; W, 200 \;V)$ છે. અવરોધ વચ્ચેનો સાચો સંબધ કયો છે?
    View Solution