Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બે જુદા-જુદા વાહકો $0\,^oC$ તાપમાને સમાન અવરોધ ધરાવે છે. એક વાહકનો $t_1\,^oC$ તાપમાને અવરોધ બીજા વાહકના $t_2\,^oC$ તાપમાને અવરોધ જેટલો છે. તો વાહકના અવરોધકતાનો તાપમાન ગુણાંક નો ગુણોત્તર $\alpha_1$/$\alpha_2$ કેટલો હશે ?
$25\,W -220\,V$ અને $100\,W -220\,V$ નાં બે વિદ્યુત ગોળાઓ એક $440$ $ V$ નાં સપ્લાય સાથે શ્રેણીમાં જોડેલા છે ................ $W$ વિદ્યુત ગોળો ફયુઝ થશે?
$ 220\, V$ અને $800\,W$ ઇલેકટ્રીક સગડીને અને $220 \,V$ અને $100\,W$ ના ત્રણ લેમ્પને સમાંતરમાં $220\,V$ ના સપ્લાય સાથે જેાડતા કેટલા ................ $ampere$ પ્રવાહનું વહન થાય?
આઠ સમાન કોષો કે જે દરેક સ્થિતિમાન $E$ અને આંતરિક અવરોધ $r$ ધરાવે છે. જે શ્રેણીમાં જોડાઈને બંધ પરિપથ રચે છે. $2$ કોષોના છેડે એક આદર્શ વોલ્ટમીટર જોડેલું છે જે ........ $E$ અવલોકન બતાવશે.